ઓબેરોઈ
રિયલ્ટી ( ૧૬૧૧ ) :- રેસિડેન્શિયલ કોમર્શિયલ પ્રોજેક્ટ્સ સેક્ટરની
આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૫૮૮ આસપાસ
પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૫૭૩ ના
સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૬૩૬ થી રૂ.૧૬૪૪ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૬૫૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
આઈસીઆઈસીઆઈ
બેન્ક ( ૧૪૦૬ ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૩૮૩ આસપાસ
પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૩૭૦ ના
સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૪૩૪ થી રૂ.૧૪૪૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
ઓરબિન્દો
ફાર્મા ( ૧૧૧૭ ) :- રૂ.૧૦૯૩ નો પ્રથમ તેમજ રૂ.૧૦૮૦ બીજા
સપોર્ટથી ફાર્મા સેક્ટરનો
રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૧૩૪ થી રૂ.૧૧૪૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
જીન્દાલ
સ્ટીલ ( ૧૦૪૬ ) :- આયર્ન એન્ડ
સ્ટીલ સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૬૩ થી રૂ.૧૦૭૦ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૦૦૮ નો
સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!!
અદાણી
ગ્રીન ( ૯૮૨ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા પાવર
જનરેશન સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૯૪૪ નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૯૯૪ થી રૂ.૧૦૦૩ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
અદાણી
પોર્ટ્સ ( ૧૪૦૧ ) :- ટેકનીકલ
ચાર્ટ મુજબ પોર્ટ એન્ડ પોર્ટ સર્વિસ સેક્ટરનો
આ સ્ટોક રૂ.૧૪૩૭ આસપાસ
સપોર્ટથી રૂ.૧૩૮૮ થી રૂ.૧૩૭૩ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૪૫૦ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
રિલાયન્સ
ઇન્ડસ્ટ્રીઝ ( ૧૩૮૮ ) :- રૂ.૧૪૦૪ આસપાસ
ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૪૧૪ ના
સપોર્ટ તબક્કાવાર રૂ.૧૩૬૪ થી રૂ.૧૩૫૫ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૪૨૦ ઉપર
તેજી તરફી ધ્યાને લેશો…!!
ભારત
ફોર્જ ( ૧૨૧૫ ) :- ઓટો કમ્પોનન્ટ્સ અને ઇક્વિપ્મેંટ સેકટરનો
આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૨૫૦ આસપાસનાં
સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૧૯૭ થી રૂ.૧૧૮૫ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
એક્સીસ
બેન્ક ( ૧૦૯૨ ) :- પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો
આ સ્ટોક રૂ.૧૧૦૯ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૦૭૭ થી રૂ.૧૦૬૪ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી
રૂ.૧૧૨૦ નો સપોર્ટ ધ્યાને લેવો…!!!
એચડીએફસી
બેન્ક ( ૯૬૮ ) :-
રૂ.૯૮૪ આસપાસ
ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૯૯૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૯૫૦ થી રૂ.૯૩૩ નો
ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૦૩ ઉપર
તેજી તરફી ધ્યાને લેશો…!!!
Ravi Bhatt
SEBI Registered Research
Analyst
SEBI Registration Number: –
INH000012591
Disclaimer – https://www.capsavaj.com/policies
The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in




