ઈન્ફોસિસ લિ.
બંધભાવ @ ૧૫૫૧
સપોર્ટ ઝોન @ ૧૫૩૦ / ૧૫૦૮
રેસિસ્ટન્સ ઝોન @ ૧૫૬૩ / ૧૫૭૦
અગામી દિવસોમાં ઇન્ફોસિસ લિ.ના શેરના ભાવમાં
વધારો થવાની શક્યતા છે, કારણ કે કંપનીએ તાજેતરમાં ઘણા મજબૂત પગલાં લીધાં છે. સૌથી
મહત્વપૂર્ણ, ઇન્ફોસિસે ફ્રાન્સની કંપની એર લિક્વિડ સાથે ૮૫ મિલિયન
ડોલરનો કરાર કર્યો છે, જે તેના આંતરરાષ્ટ્રીય વિસ્તાર અને સર્વિસ ડીવરિફિકેશનને દર્શાવે
છે.
સાથે સાથે, કંપનીએ
રૂ.૨૨ પ્રતિ શેર ડિવિડેન્ડ જાહેર કર્યો છે, જે રોકાણકારોમાં વિશ્વાસ વધારવાનો
પરિબળ બને છે. નાણાકીય દ્રષ્ટિએ પણ ઇન્ફોસિસે મજબૂત દેખાવ કર્યો છે. આ બધાં પરિબળો
એ દર્શાવે છે કે ઈન્ફોસિસ લાંબા ગાળે સ્થિર અને વિકાસશીલ સ્ટોક છે અને તેના શેરના
ભાવમાં આગલા દિવસોમાં વધારો થવાની દ્રઢ શક્યતા છે.
ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!
Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in