June 16, 2025

+91 99390 80808

June 16, 2025

 | +91 99390 80808

HomeTrading Ideasભારત ફોર્જ

ભારત ફોર્જ

આગામી દિવસોમાં ભારત ફોર્જ ના શેરના ભાવમાં વધારો થવાની સંભાવનાઓ અનેક મજબૂત પરિબળો પર આધારિત છે. વર્ષ ૨૦૨૫ના ચોથી ત્રિમાસિકમાં, કંપનીએ રૂ.૩૮૫૨.૬૦ કરોડની આવક નોંધાવી છે, જે અગાઉની ત્રિમાસિકથી ૧૦.૮૫%ની વૃદ્ધિ દર્શાવે છે. ચોખ્ખો નફો ૩૨.૫૪% વધીને રૂ.૨૮૨ કરોડ થયો છે અને ઈપીએસ રૂ.૫.૯૯ સુધી પહોંચ્યો છે.

માર્ચ ૨૦૨૫માં, ભારત સરકાર દ્વારા રૂ.૭૦૦૦ કરોડના એટીએજીએસ ઓર્ડર મંજૂર થયા છે, જેમાંથી ૬૦% ઓર્ડર ભારત ફોર્જને મળ્યો છે. આ ઓર્ડર કંપનીના ડિફેન્સ સેગમેન્ટમાં મજબૂત વૃદ્ધિની સંભાવનાઓ દર્શાવે છે. વધુમાં, નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે ડિફેન્સ સેગમેન્ટમાં ૧૫-૨૦% આવક વૃદ્ધિની અપેક્ષા છે.

ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in

Most Popular

error: Content is protected !!