આગામી દિવસોમાં આઈસીઆઈસીઆઈ
બેન્કના શેરના ભાવમાં વધારો થવાની સંભાવના છે, બેન્કની નાણાકીય કામગીરી મજબૂત છે. ૨૦૨૫ના
ત્રિમાસિક રિપોર્ટ મુજબ, બેન્કે રૂ.૭૯,૭૪૭.૭૭ કરોડની વાર્ષિક આવક અને રૂ.૧૩,૫૦૨.૨૨
કરોડનું નફો નોંધાવ્યો છે.
બેન્ક તેમના નેટ પ્રોફિટમાં
સતત વૃદ્ધિ, ઘટાડાતા નોન-પરફોર્મિંગ લોન અને સુધારતા લોન ગુણવત્તાની પોલિસી દ્વારા
રોકાણકારોનું વિશ્વાસ જીતવામાં સફળ થઈ રહી છે. વ્યાજ દરોમાં થતાં ફેરફારો અને
રાષ્ટ્રીય અર્થતંત્રની મજબૂતી પણ બેન્કના નફાને પ્રેરણા પૂરવી રહી છે, જેના કારણે
બજારમાં સકારાત્મક ભાવવૃદ્ધિની અપેક્ષા સર્જાઈ રહી છે.
ડિસ્ક્લેમર /
પોલીસી /
શરતો www.nikhilbhatt.in
ને આધીન…!!!
The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in