May 30, 2025

+91 99390 80808

May 30, 2025

 | +91 99390 80808

HomeBank Niftyબેન્ક નિફ્ટી ફ્યુચરની ટ્રેડિંગ રેન્જ - ૨૯ મે ૨૦૨૫

બેન્ક નિફ્ટી ફ્યુચરની ટ્રેડિંગ રેન્જ – ૨૯ મે ૨૦૨૫

ડેરિવેટિવ બેન્ક નિફ્ટી ફ્યુચરની ટ્રેડિંગ રેન્જ ૨૯ મે ૨૦૨૫

તા. ૨૮.૦૫.૨૦૨૫ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ૫૫૪૪૫ પોઈન્ટ

પ્રતિકાર રેન્જ : બેન્ક નિફ્ટી ફ્યુચર ૫૫૫૦૫ થી ૫૫૬૭૬ ની રેન્જમાં પ્રતિકાર સપાટી નોંધાવી શકે છે જો તે આ ઝોનથી ઉપર ટ્રેડ નોંધાવે, તો આગામી પ્રતિકાર રેન્જ સપાટી ૫૫૮૦૮ થી ૫૬૦૦૮ પર અપેક્ષિત છે અને ત્યાં સાવધાની પૂર્વક વલણ અનુસરવાની સંભાવના છે.

સપોર્ટ રેન્જ : દરેક ઉછાળે નફારૂપી વેચવાલીની શક્યતાએ ઘટાડે સપોર્ટ રેન્જ ૫૫૩૭૩ થી ૫૫૨૦૨ પર જોવા મળી શકે છે. જો બેન્ક નિફ્ટી ફ્યુચર ૫૫૨૦૨ પોઈન્ટથી વધુ ઘટાડો નોંધાવે, તો નીચા મથાળે આગામી સપોર્ટ રેન્જ ૫૫૦૮૮ થી ૫૫૦૦૮ પર અપેક્ષિત છે.

આઉટલુક : જો બેન્ક નિફ્ટી ફ્યુચર ૫૫૮૦૮ પોઈન્ટથી ઉપર ટ્રેડ નોંધાવે તો હું તેજીના આગામી વલણ માટે સકારાત્મક છું. જો કે, વલણ સાથે સુસંગત રહેવું અને તે મુજબ ટ્રેડ કરવો એ મહત્વપૂર્ણ છે.

જો બેન્ક નિફ્ટી ફ્યુચર ૫૫૮૦૮ પોઈન્ટથી ઉપર તેજી તરફી લક્ષ્યાંક ટૂંકા ગાળામાં ૫૬૦૦૮ સુધી પહોંચવાની સંભાવના ધરાવે છે.

સાવધાની પૂર્વક પોઝિશન ટ્રેડ કરો અને યાદ રાખો :- તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર…!!

ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in

Most Popular

error: Content is protected !!