May 28, 2025

+91 99390 80808

May 28, 2025

 | +91 99390 80808

HomeNiftyનિફ્ટી ફ્યુચરની ટ્રેડિંગ રેન્જ - ૨૮ મે ૨૦૨૫

નિફ્ટી ફ્યુચરની ટ્રેડિંગ રેન્જ – ૨૮ મે ૨૦૨૫

ડેરિવેટિવ નિફ્ટી ફ્યુચરની ટ્રેડિંગ રેન્જ – ૨૮ મે ૨૦૨૫

તા. ૨૭.૦૫.૨૦૨૫ ના રોજ નિફ્ટી ફ્યુચર બંધ :- ૨૪૮૬૨ પોઈન્ટ

પ્રતિકાર રેન્જ : નિફ્ટી ફ્યુચર ૨૪૯૦૯ થી ૨૪૯૭૯ ની રેન્જમાં પ્રતિકાર સપાટી નોંધાવી શકે છે જો તે આ ઝોનથી ઉપર ટ્રેડ નોંધાવે, તો આગામી પ્રતિકાર રેન્જ સપાટી ૨૫૦૦૮ થી ૨૫૦૮૮ પર અપેક્ષિત છે અને ત્યાં સાવધાની પૂર્વક વલણ અનુસરવાની સંભાવના છે.

સપોર્ટ રેન્જ : દરેક ઉછાળે નફારૂપી વેચવાલીની શક્યતાએ ઘટાડે સપોર્ટ રેન્જ ૨૪૮૦૮ થી ૨૪૬૭૬ પર જોવા મળી શકે છે. જો નિફ્ટી ફ્યુચર ૨૪૬૭૬ પોઈન્ટથી વધુ ઘટાડો નોંધાવે, તો નીચા મથાળે આગામી સપોર્ટ રેન્જ ૨૪૬૦૬ થી ૨૪૫૩૦ પર અપેક્ષિત છે.

આઉટલુક : જો નિફ્ટી ફ્યુચર ૨૫૦૮૮ પોઈન્ટથી ઉપર ટ્રેડ નોંધાવે તો હું તેજીના આગામી વલણ માટે સકારાત્મક છું. જો કે, વલણ સાથે સુસંગત રહેવું અને તે મુજબ ટ્રેડ કરવો એ મહત્વપૂર્ણ છે.

જો નિફ્ટી ફ્યુચર ૨૫૦૮૮ પોઈન્ટથી ઉપર તેજી તરફી લક્ષ્યાંક ટૂંકા ગાળામાં ૨૫૧૩૦ સુધી પહોંચવાની સંભાવના ધરાવે છે.

સાવધાની પૂર્વક પોઝિશન ટ્રેડ કરો અને યાદ રાખો :- તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર…!!

ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in

Most Popular

error: Content is protected !!