May 28, 2025

+91 99390 80808

May 28, 2025

 | +91 99390 80808

HomeTrading Ideasઆઈસીઆઈસીઆઈ બેન્ક

આઈસીઆઈસીઆઈ બેન્ક

આઈસીઆઈસીઆઈ બેન્ક

બંધભાવ @ ૧૪૬૩

સપોર્ટ ઝોન @ ૧૪૩૪ / ૧૪૧૭

રેસિસ્ટન્સ ઝોન @ ૧૪૭૭ / ૧૪૮૪

આગામી દિવસોમાં આઈસીઆઈસીઆઈ બેન્કના શેરના ભાવમાં વધારો થવાની સંભાવનાઓ અનેક મજબૂત આધાર પર આધારિત છે. બેન્ક એ તાજેતરમાં જ ચોથા ત્રિમાસિકમાં રૂ.૧૨,૬૩૦ કરોડનો રેકોર્ડ નફો નોંધાવ્યો છે, જે સતત સાતમા દિવસે શેરના ભાવમાં વૃદ્ધિનું કારણ બન્યું છે. આ ઉપરાંત, બેન્કની લોન બુકમાં રિટેલ અને એસએમઈ સેગમેન્ટના મજબૂત વિકાસને કારણે નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે.

વિશ્વસનીય બ્રોકરેજ ફર્મો જેમ કે નોમુરા અને મોટેલાલ ઓસવાલે બેંકના શેર માટે તેમના લક્ષ્યાંક ભાવમાં વધારો કર્યો છે. બેન્કની મજબૂત નફાકારકતા અને સ્થિર એસેટ ગુણવત્તા તેને રોકાણકારો માટે આકર્ષક વિકલ્પ બનાવે છે. તેઓના મજબૂત નાણાકીય પરિણામો, મજબૂત લોન વૃદ્ધિ અને રોકાણકારોના વિશ્વાસને કારણે આઈસીઆઈસીઆઈ બેન્કના શેરના ભાવમાં આગામી દિવસોમાં વધારો થવાની સંભાવના છે.

ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in

Most Popular

error: Content is protected !!