ડેરિવેટિવ નિફ્ટી ફ્યુચરની ટ્રેડિંગ રેન્જ – ૨૩ મે ૨૦૨૫
તા. ૨૨.૦૫.૨૦૨૫
ના રોજ નિફ્ટી ફ્યુચર બંધ :- ૨૪૬૬૫ પોઈન્ટ
પ્રતિકાર
રેન્જ : નિફ્ટી ફ્યુચર ૨૪૭૦૭ થી ૨૪૭૭૦ ની રેન્જમાં પ્રતિકાર સપાટી નોંધાવી શકે
છે જો તે આ ઝોનથી ઉપર ટ્રેડ નોંધાવે, તો આગામી પ્રતિકાર રેન્જ સપાટી ૨૪૮૦૮ થી ૨૪૮૮૦ પર અપેક્ષિત છે અને ત્યાં સાવધાની પૂર્વક
વલણ અનુસરવાની સંભાવના છે.
સપોર્ટ
રેન્જ : દરેક ઉછાળે નફારૂપી
વેચવાલીની શક્યતાએ ઘટાડે સપોર્ટ રેન્જ ૨૪૬૦૬ થી ૨૪૪૭૪
પર જોવા મળી શકે છે. જો નિફ્ટી ફ્યુચર ૨૪૪૭૪ પોઈન્ટથી
વધુ ઘટાડો નોંધાવે, તો નીચા મથાળે આગામી સપોર્ટ રેન્જ ૨૪૪૦૪
થી ૨૪૩૭૩ પર અપેક્ષિત છે.
આઉટલુક
: જો નિફ્ટી ફ્યુચર ૨૪૮૦૮ પોઈન્ટથી ઉપર ટ્રેડ નોંધાવે તો હું તેજીના આગામી
વલણ માટે સકારાત્મક છું. જો કે, વલણ સાથે સુસંગત રહેવું અને તે મુજબ ટ્રેડ કરવો એ
મહત્વપૂર્ણ છે.
જો નિફ્ટી ફ્યુચર ૨૪૮૦૮ પોઈન્ટથી ઉપર તેજી તરફી લક્ષ્યાંક ટૂંકા ગાળામાં ૨૪૮૮૦ સુધી પહોંચવાની સંભાવના ધરાવે છે.
સાવધાની પૂર્વક પોઝિશન
ટ્રેડ કરો અને યાદ રાખો :- તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર…!!
ડિસ્ક્લેમર /
પોલીસી /
શરતો www.nikhilbhatt.in
ને આધીન…!!!
Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in