આઈસીઆઈસીઆઈ
બેન્ક
બંધભાવ @ ૧૪૪૪
સપોર્ટ ઝોન @ ૧૪૧૭ / ૧૪૦૪
રેસિસ્ટન્સ ઝોન @ ૧૪૫૮ / ૧૪૬૪
અગામી દિવસોમાં આઈસીઆઈસીઆઈ બેન્કના શેરના ભાવમાં
વધારો થવાની શક્યતા સારી છે, કારણ
કે તાજેતરમાં બેન્કે મજબૂત ચોથી ત્રિમાસિક નાણાકીય પરિણામો રજૂ કર્યા છે. નફામાં ૧૮% વૃદ્ધિ અને નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમમાં ૧૧%
નો વધારો થયો છે, જે બેંકની નાણાકીય સ્થિરતા દર્શાવે છે. લોન પોર્ટફોલિયોમાં પણ ૧૩.૩%
નો વધારો થયો છે, જે તેનું માર્કેટમાં મજબૂત પોઝિશન બતાવે છે.
શેરના ભાવમાં તાજેતરમાં ૧૭% જેટલો ઉછાળો નોંધાયો
છે અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની હોલ્ડિંગ ૪૫% થી પણ વધુ છે, જે રોકાણકારોના
વિશ્વાસનો સંકેત છે. ઉપરાંત, બ્રોકરેજ
હાઉસ જેમ કે જેફરીઝ અને એમકેએ ગ્લોબલે લક્ષ્ય ભાવમાં વધારો કર્યો છે. આ તમામ
પરિબળો દર્શાવે છે કે આઈસીઆઈસીઆઈ બેન્કના શેરમાં આગળ વધવાની મજબૂત શક્યતા છે.
ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!
Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in