ગ્લેનમાર્ક
ફાર્મા
બંધભાવ @ ૧૪૩૭
સપોર્ટ ઝોન @ ૧૪૧૪ / ૧૪૦૪
રેસિસ્ટન્સ ઝોન @ ૧૪૫૪ / ૧૪૬૦
અગામી દિવસોમાં ગ્લેનમાર્ક ફાર્માના શેરના
ભાવમાં વધારો થવાની શક્યતા છે, કારણ કે કંપનીએ તાજેતરમાં તેના કેન્સરના ઈલાજ
માટેની દવા આઈએસબી ૨૦૦૧ માટે યુએસ એફડીએ પાસેથી ‘ફાસ્ટ ટ્રેક’ માન્યતા મેળવી છે, જે
તેના નવીનતા વિભાગ માટે મહત્વપૂર્ણ સિદ્ધિ છે. આ માન્યતા દવા વિકસાવવાની અને
બજારમાં લાવવામાં ઝડપ લાવશે, જે રોકાણકારોમાં વિશ્વાસ વધારવાનું કાર્ય કરે છે.
સાથે સાથે, તાજેતરના ત્રિમાસિક નાણાકીય પરિણામો
પણ મજબૂત રહ્યા છે જેમાં આવકમાં ૩૫% જેટલો વધારો અને નફા પર ૧૦%થી વધુનો માર્જિન
નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે અમેરિકાની નવી નીતિઓથી ભારતીય જનરિક દવા કંપનીઓને
નિકાસમાં લાભ થવાની આશા પણ ફાર્મા સેક્ટરને સહાર આપે છે. આ તમામ પરિબળો શેરના
ભાવમાં આગળ વધવાની દિશામાં મજબૂત આધાર આપે છે.
ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!
Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in