આઈસીઆઈસીઆઈ
બેન્ક
બંધભાવ @ ૧૪૪૬
સપોર્ટ ઝોન @ ૧૪૨૪ / ૧૪૦૮
રેસિસ્ટન્સ ઝોન @ ૧૪૬૪ / ૧૪૭૦
આઈસીઆઈસીઆઈ
બેન્કના શેરમાં આગામી દિવસોમાં વધારો થવાની શક્યતા મજબૂત નાણાકીય કામગીરી અને
રોકાણકારોનો વધતો વિશ્વાસ દર્શાવે છે. તાજેતરમાં બેંકનો ત્રિમાસિક નફો રૂ.૧૨૬૩૦ કરોડ નોંધાયો છે, જે બજારની અપેક્ષાથી ઊંચો
છે. લોન ગ્રોથમાં વૃદ્ધિ અને એનપીએ ઘટતી
જોવા મળી છે, જે બેંકની એસેટ ક્વોલિટી સુધરતી
દર્શાવે છે.
સાથે જ, સ્થાનિક અને વિદેશી સંસ્થાગત રોકાણકારોની હિસ્સેદારીમાં વધારો થયો છે, જે રોકાણ માટે વિશ્વાસ પેદા કરે છે. શેરે તાજેતરમાં ૫૨ અઠવાડિયાની ઊંચાઈ નજીક ટ્રેડ કર્યું છે અને છેલ્લા ત્રણ મહિનામાં અંદાજીત ૧૫%નો વળતર આપ્યું છે. વૈશ્વિક બજારની સ્થિરતા અને ભારતીય બેંકિંગ ક્ષેત્રમાં પોઝિટિવ આઉટલુકને લીધે આઈસીઆઈસીઆઈ બેન્ક માટે ભાવ વૃદ્ધિના સંકેત વધુ મજબૂત બને છે.
Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in