March 20, 2026

+91 99390 80808

March 20, 2026

 | +91 99390 80808

HomeTrading Ideasસિપ્લા લિ.

સિપ્લા લિ.

આગામી દિવસોમાં સિપ્લા લિ.ના શેરના ભાવમાં વધારો થવાની સંભાવનાઓ અનેક મજબૂત પરિબળો પર આધારિત છે. ૨૦૨૫ના ચોથી ત્રિમાસિકમાં, કંપનીએ રૂ.૧૨૨૨ કરોડનો નફો નોંધાવ્યો છે, જે વર્ષ-દર-વર્ષ ૩૦%ની વૃદ્ધિ દર્શાવે છે અને આવક ૯% વધી છે, જે રૂ.૬૭૩૦ કરોડ સુધી પહોંચી છે. કંપનીએ તાજેતરમાં Ivia Beaute Pvt Ltd.ના કોસ્મેટિક્સ અને પર્સનલ કેર બિઝનેસનું રૂ.૧૩૦ કરોડમાં અધિગ્રહણ કર્યું છે, જે તેના ઉત્પાદનોના પોર્ટફોલિયોને વિસ્તૃત કરીને કન્ઝ્યુમર હેલ્થકેર સેગમેન્ટમાં તેની હાજરી મજબૂત બનાવશે.

બંધ ભાવ @ ૧૪૯૯       સપોર્ટ રેન્જ @ ૧૪૮૪ / ૧૪૭૦

                                                         રેસિસ્ટન્સ રેન્જ @ ૧૫૧૭ / ૧૫૨૩

ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in

Most Popular