April 26, 2026

+91 99390 80808

April 26, 2026

 | +91 99390 80808

HomeTrading Ideasઆઈસીઆઈસીઆઈ બેન્ક

આઈસીઆઈસીઆઈ બેન્ક

આઈસીઆઈસીઆઈ બેન્ક

બંધભાવ @ ૧૪૪૪

સપોર્ટ ઝોન @ ૧૪૧૭ / ૧૪૦૪

રેસિસ્ટન્સ ઝોન @ ૧૪૫૮ / ૧૪૬૪

અગામી દિવસોમાં આઈસીઆઈસીઆઈ બેન્કના શેરના ભાવમાં વધારો થવાની શક્યતા સારી છે, કારણ કે તાજેતરમાં બેન્કે મજબૂત ચોથી ત્રિમાસિક નાણાકીય પરિણામો રજૂ કર્યા છે. નફામાં ૧૮% વૃદ્ધિ અને નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમમાં ૧૧% નો વધારો થયો છે, જે બેંકની નાણાકીય સ્થિરતા દર્શાવે છે. લોન પોર્ટફોલિયોમાં પણ ૧૩.૩% નો વધારો થયો છે, જે તેનું માર્કેટમાં મજબૂત પોઝિશન બતાવે છે.

શેરના ભાવમાં તાજેતરમાં ૧૭% જેટલો ઉછાળો નોંધાયો છે અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની હોલ્ડિંગ ૪૫% થી પણ વધુ છે, જે રોકાણકારોના વિશ્વાસનો સંકેત છે. ઉપરાંત, બ્રોકરેજ હાઉસ જેમ કે જેફરીઝ અને એમકેએ ગ્લોબલે લક્ષ્ય ભાવમાં વધારો કર્યો છે. આ તમામ પરિબળો દર્શાવે છે કે આઈસીઆઈસીઆઈ બેન્કના શેરમાં આગળ વધવાની મજબૂત શક્યતા છે.

ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in

Most Popular