આગામી દિવસોમાં વોલ્ટાસ લિ.ના
શેરના ભાવમાં વધારો થવાની સંભાવનાઓ અનેક સકારાત્મક પરિબળો પર આધારિત છે. વર્ષ ૨૦૨૫ની
ગરમીની ઋતુમાં એર કન્ડીશનર્સ અને કૂલિંગ સોલ્યુશન્સની વધતી માંગ કંપની માટે આવકમાં
વધારો લાવશે. હાલમાં, વોલ્ટાસના યુનિટરી કૂલિંગ પ્રોડક્ટ્સ (UCP) વિભાગે
૩૭.૬% વૃદ્ધિ નોંધાવી છે, જે કંપનીના કુલ આવકમાં મહત્વપૂર્ણ ફાળો આપે છે. Q4માં
કંપનીએ સંયુક્ત આવકમાં ૧૪% (રૂ.૪૮૪૭ કરોડ) અને નફામાં ૧૧૨-૧૧૩% વધારો નોંધ્યો છે.
બંધ ભાવ @ ૧૩૧૧ સપોર્ટ રેન્જ @ ૧૨૮૮ / ૧૨૭૩
રેસિસ્ટન્સ રેન્જ @
૧૩૩૭ / ૧૩૫૦
ડિસ્ક્લેમર
/ પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!
The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in



