આગામી દિવસોમાં જેએસડબ્લ્યૂ સ્ટીલના
શેરના ભાવમાં વધારો થવાની સંભાવના અનેક મહત્વપૂર્ણ પરિબળો પર આધારિત છે. ૨૦૨૫ના
માર્ચ ત્રિમાસિકમાં, જેએસડબ્લ્યૂ સ્ટીલએ
રૂ.૧૫૦૩ કરોડનો નફો નોંધાવ્યો છે. કંપનીએ ઘરેલુ વેચાણમાં ૩૦% વૃદ્ધિ નોંધાવી છે, જે
ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઓટોમોટિવ સેક્ટરમાં વધતી માંગને દર્શાવે છે. ઉત્પાદન ક્ષમતા
પણ ૧૩% વધીને ૭.૪ મિલિયન ટન થઈ છે. અંતરરાષ્ટ્રીય સ્તરે, ચીનથી આયાતમાં ઘટાડો અને
કોકિંગ કોલના ભાવમાં ઘટાડા જેવા પરિબળો ભારતીય સ્ટીલ ઉત્પાદકો માટે લાભદાયક સાબિત
થઈ રહ્યા છે.
બંધ ભાવ @ ૧૦૧૨
સપોર્ટ રેન્જ
@ ૯૯૦ / ૯૭૪
રેસિસ્ટન્સ રેન્જ @ ૧૦૩૪ / ૧૦૪૦
ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને
આધીન…!!!
The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in



