નિફ્ટી ટ્રેન્ડ
નિફ્ટી ફ્યુચરની ટ્રેડિંગ રેન્જ – ૦૬ જુન ૨૦૨૫
ડેરિવેટિવ નિફ્ટી ફ્યુચરની ટ્રેડિંગ રેન્જ - ૦૬
જુન ૨૦૨૫તા. ૦૫.૦૬.૨૦૨૫
ના રોજ નિફ્ટી ફ્યુચર બંધ :- ૨૪૮૬૧ પોઈન્ટપ્રતિકાર
રેન્જ : નિફ્ટી ફ્યુચર ૨૪૯૦૯ થી ૨૪૯૭૯ ની રેન્જમાં...
બેંક નિફ્ટી ટ્રેન્ડ
બેન્ક નિફ્ટી ફ્યુચરની ટ્રેડિંગ રેન્જ – ૦૬ જુન ૨૦૨૫
ડેરિવેટિવ બેન્ક નિફ્ટી ફ્યુચરની ટ્રેડિંગ રેન્જ- ૦૬ જુન ૨૦૨૫તા. ૦૫.૦૬.૨૦૨૫
ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ૫૬૦૪૪ પોઈન્ટપ્રતિકાર
રેન્જ : બેન્ક નિફ્ટી
ફ્યુચર ૫૬૧૮૦ થી ૫૬૩૦૩...
માર્કેટ ટ્રેન્ડ
બજારમાં RBI પોલિસીનાં કારણે સાવધાનીપૂર્વક વલણ…!!
રોકાણકાર મિત્રો, આનંદ ને...!!તા.૦૫.૦૬.૨૦૨૫ ના રોજ
સવારે ૧૦ કલાકે....આ વર્ષે સામાન્ય કરતાં સારા ચોમાસાની આગાહી સાથે આજે સપ્તાહના ચોથા
કારોબારી દિવસે ભારતીય શેરબજારની શરૂઆત ઉછાળા સાથે...
ટ્રેડીંગ આઈડિયા
સિપ્લા લિ.
આગામી દિવસોમાં સિપ્લા લિમિટેડના શેરના ભાવમાં
વધારો થવાની સંભાવનાઓ અનેક મજબૂત પરિબળો પર આધારિત છે. ૨૦૨૫ના ચોથી ત્રિમાસિકમાં, કંપનીએ
રૂ.૧૨૨૨ કરોડનો નફો નોંધાવ્યો છે, જે વર્ષ-દર-વર્ષ...
એસબીઆઈ લાઈફ
આગામી દિવસોમાં એસબીઆઈ લાઈફ
ઈન્સ્યોરન્સ કંપનીના શેરના ભાવમાં વધારો થવાની સંભાવનાઓ મજબૂત છે. લાઈફ
ઈન્સ્યોરન્સ સેક્ટરમાં વધી રહેલ પ્રવેશ, ગ્રાહકોમાં ટર્મ પ્લાન તથા યુનિટ લિંક્ડ
ઈન્વેસ્ટમેન્ટ પ્લાન...
એસીસી લિ.
આગામી દિવસોમાં એસીસી લિ.ના
શેરના ભાવમાં વધારો થવાની સંભાવના પાછળ અનેક મહત્વપૂર્ણ કારણો છે. કંપનીની મજબૂત
નાણાકીય સ્થિતિ અને વ્યૂહાત્મક વિકાસ યોજનાઓ શેરધારકોમાં વિશ્વાસ વધારતી છે....
બજાજ ફિનસર્વ
બજાજ
ફિનસર્વ આગામી દિવસોમાં બજાજ ફિનસર્વ
લિ.ના શેરના ભાવમાં વધારો થવાના અનેક મહત્વપૂર્ણ કારણો નજરે પડે છે. કંપનીએ
તાજેતરમાં તેના કન્સોલિડેટેડ નફામાં મજબૂત વૃદ્ધિ દર્શાવી છે, ખાસ...
ન્યુઝ હેડલાઈન્સ
મ્યુચ્યુઅલ ફંડ્સમાં છેલ્લા એક મહિનામાં જોરદાર વધારો…!!
ભારતીય
સંરક્ષણ ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરતા મ્યુચ્યુઅલ ફંડ્સમાં છેલ્લા એક મહિનામાં
જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. આ ફંડોએ ૧૬%થી ૨૩% સુધીનું વળતર આપ્યું છે,...
ડેરિવેટીવ્ઝમાં નાના રોકાણકારોમાં ૪૯%નો ઘટાડો…!!
મૂડી
બજાર નિયામક તંત્ર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) દ્વારા
ડેરિવેટીવ્ઝ સેગ્મેન્ટમાં નાના રોકાણકારોની ખુવારીને રોકવા સખ્ત પગલાં લેવાયા બાદ
આ સેગ્મેન્ટમાં ઓછી મૂડી ધરાવતા...
કંપનીઓનો કુલ ચોખ્ખો નફો વધીને રૂ.૩.૬ લાખ કરોડના નવા ઉચ્ચ સ્તરે પહોંચ્યો…!!
માર્ચ
૨૦૨૫ ક્વાર્ટરમાં કોર્પોરેટ કમાણી એકંદરે, બજારની અપેક્ષાઓ કરતાં સારી રહી છે.
આગેવાન કંપનીઓના સારા દેખાવને કારણે કંપનીઓની એકંદર નફાકારકતામાં વધારો જોવા મળ્યો
છે. નાણાકીય વર્ષ ૨૦૨૫ના...
એપ્રિલમાં ક્રેડિટ કાર્ડસ મારફતનો ખર્ચ વાર્ષિક ધોરણે ૧૮% વધી રૂ.૧.૮૪ ટ્રિલિયન રહ્યો…!!
વર્તમાન
નાણાં વર્ષના પ્રથમ મહિના એટલે કે એપ્રિલમાં ક્રેડિટ કાર્ડસ મારફતનો ખર્ચ વાર્ષિક
ધોરણે ૧૮% વધી રૂ.૧.૮૪ ટ્રિલિયન રહ્યો છે. જો કે માર્ચની સરખામણીએ ખર્ચમાં ૮.૭૦%
ઘટાડો...
Market Trend with Nikhil Bhatt - 05/06/2025
Honoured as a Best Performer of Research Analyst Award 2024 in Stock Market by V TV Gujarati
Stay Connected
Subscribe to Our Market Trend
To be updated with all the latest news, offers and special announcements.